તડપ

દરિયાને લાગી તરસ !

       એને મીઠા  બિંદુની તલાશ;

આભલાને લાગી ઓછપ,

      એને ધરતીના ટુકડાની આશ.

તારલાને લાગી ઝાંખપ,

       એ તો કોડિયાનો ઝંખે પ્રકાશ;

માનવીના મનને  અજંપ,

       જાણે પંખીની  પાંખની કચાશ.

Advertisements

12 thoughts on “તડપ

  1. દરેક વ્યક્તિ ને કઇક તો અધૂરુ લાગે જ …પણ બધા ને બધુ નથી મળતુ… આ સત્ય જાણ્વા છતા આપણે આ અપેક્ષા ની પાછ્ળ દૉડીએ છીએ..કે આજે મળે – કાલે મળે.. અને ના મળે એટ્લે દુ:ખી થાઇએ..!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s