શુભેચ્છા

 diwali.jpg

કુદરતે કરવટ ક્ર્મે લીધી,કાલના પાન ખેરવી આજે,

કૂંપળ નૂતન વર્ષની ફૂટી,આશાનું બીજ ખીલવી આજે,

ઇશ્વર સંગત કરી ગોઠડી,પ્રાર્થના શિર નમાવી  કરું,

તનમનની હો શાંતિ સાચી,શુભેચ્છા અંતરથી આજે….

Advertisements

4 thoughts on “શુભેચ્છા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s