શિલ્પી

shilpi2.jpg 

તું  મારો  શિલ્પી  છે,

                ને  હું  તારો  પથ્થર;

દુ:ખોના તીણા ટાંકણ લઇ,

                કરી રહ્યો  છે  પ્રહાર.

સુખોના સહેજ લેપ લગાડી,

               ઘડી રહ્યો છે આકાર.

કહે ને બસ એક્વાર,

               શું છે તારો વિચાર ?

ઘડતાં ઘડતાં મેળવજે,

               ખુબ શક્તિનો સંચાર,

ટીપતાં ટીપતાં જોજે જરાક,

                ક્યાંક લાગે તને ન યાર !!

કે ઊંડે ઊંડે મારામાં પણ,

                તારો જ છે આવાસ….

Advertisements

5 thoughts on “શિલ્પી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s