નાગર ન્યારી

nagar.jpg 

 નાગરી ન્યાતની વાત છે ન્યારી,
             નરસિઁહ મહેતાની એ પ્યારી પ્યારી,
વાણી છે જેની મીઠી ઠગારી, 
             ને નારી છે જેની સૌથી રૂપાળી.
ખાટ ને પાન હર ઘરની કહાની,
             ચાંદીની કોઠીમાં સજાવટ છે એલચી,
નાણાવટી,કચ્છી,દીક્ષિત કે બક્ષી,
             નોખી છે સૌની  વાણીમાં શુદ્ધિ.
કંથારિયા,જોશીપુરા ખારોડ કે પારઘી,
             ભાષાનો અલંકાર અતિશયોક્તિ !!
માંકડ,મચ્છર ઘોડા ને  હાથી,
             અટકમાં પ્રાણીની આ છે નીશાની.
લવિંગીયા, દીવેટીઆ બુચ વચ્છરાજાની,
             અરે મહેતા,મજ્મુદાર મેઢ કે મુનશી,
ભુલશો ના કોઇ આ ધ્રુવની કહાની,
             કે નવલી આપણી વાત છે ગરવી.
શક્રાદે,મહિમન ને હાટકેશની પુજારી,
             એવી છે આપણી વાત અમોલી,
નાગરી ન્યાતની વાત અનેરી, 
             નાગરી ન્યાતની વાત છે ન્યારી……

Advertisements

8 thoughts on “નાગર ન્યારી

 1. Devikaben,
  Very nicely worded characteristics of Nagar Women. Are you planning to tell us something about Nagar Men? I am positive you can, and will, write on them in future.
  Apart from this piece, all the poems reflect your sound intellectual thinking on various aspects of Life. Carry on and continue to create the gems. All the Best!

  Like

 2. Nice one Devikaben! I do not think it is about Nagar Naar only. As the title says, it is about “Nagar Nyari” the Nagar naat and jaat ni vaat that includes Nagar men also.

  Keep up the good work!

  Like

 3. નાગર નારી..
  હર નારી નિરંતર પ્યારી..નારી તું નારાયણી! નર શોભે નહી નારી બિના!!ઘર શોભે નહી નારી બિના! રુપ હજાર નારી તારા.. નારી છે તો સંસાર છે.. “નારી તું નારાયણી!” એમાં નારીના સંપુર્ણતાના દર્શન થાય .. “નાગર નારી”.. એમાં કોઈ શંકા નથી કે તમે જે લખ્યું છે તે તથ્ય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s