ભિતરના ખજાના

khajana1.jpg 

મનની ભીતરમાં ભર્યા છે ખજાના,
        સાગર મહીં જેમ મોતીને હીરા;
સાચાં કે ખોટા, સારા કે નરસા,

        કદી ન જાણે કોઇ મનની માળા.
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ,
        જડે તો યે ફક્ત શંખોને છીપલાં;
 
મરજીવા પહોંચે છેક પાતાલ પાણી,
        સુણે અચાનક કો આકાશ વાણી.
ગેબી એ વાણી, જાણી અજાણી,
        લાવી કિનારે ધરે શબ્દોનાં મોતી;
રામ કે રહિમ, કૃષ્ણ કે શિવા,
        પયગમ્બર કે જિસસની એક જ ભાષા.
સાચા છે મનનાં સુવિચારોનાં હીરા,
        ચમકાવે જીવન આ ભીતરના ખજાના
 .                              

 

 

 

 

Advertisements

One thought on “ભિતરના ખજાના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s