મને હું મળી.

manehumali.jpg

નીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.

કાગળ કલમને વરેલી,મને હું મળી,
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી.

ઘડી-કાંટાના જંગલમાં ખોવાયેલી,મને હું મળી,
શબ્દોની વનરાઈમાં વીંટળાયેલી,મને હું મળી.
….

Advertisements

2 thoughts on “મને હું મળી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s