હું છું શબ્દ–સેવિકા.
નામ મારું દેવિકા.
નિવાસ પોએટ કોર્નર!
ને પૂજા સતત કવિતા..
પ્રકૃતિ ને પરમની જ વાતો.
કવિઓ સાથે દિલનો નાતો.
અંદર સમંદર ઘૂઘવે જ્યારે
રવરવ શબ્દે સમાતો.
અક્ષરોને ઓળખતી થઈ ત્યારથી લખતી થઈ. શબ્દો સાથે મારી પહેલી પ્રીત. વાંચન સાથે ઊંડો લગાવ. પંદર વર્ષની ઉંમરે પહેલી રચના કરી “તમન્ના”… સાચવવાની ત્યારે તો સુઝ નો’તી. માનીતા શિક્ષક્ને આપી ખુશ થઇ. પણ સ્મૃતિના ખાનામાંથી બે લીટીઓ હજી યાદ છે.
“લાવુ નંબર એસ.એસ.સી.માં સેન્ટર અમદાવાદમાં,
કરું પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં.”
આ તમન્ના કોલેજની યુનિ.ડીગ્રીમાં સંસ્ક્રુત-ગુજરાતી સાથે સુવર્ણચંદ્રક વિજેતા બની ત્યારે પુર્ણ થઈ. તે પછી તો ઈશ્વર-નિર્મિત વિશ્વના મંચ ઉપર વિવિધ રુપ ધર્યા અને રોલ ભજ્વ્યા. ઘણાં દૄશ્યો ફર્યા, અંકો બદલાયાં. બાળકીમાથી ક્યારે દાદી બની ખબર ન પડી.પણ દરેક રોલમાં સફળતા અને સંતોષની લાગણી અનુભવી.
સર્જનહારના જગતમાંથી જાણેલી અને માણેલી રચનાઓ રજુ કરવી એ પણ એક નવો જ રોલ છે ને ?
શબ્દોને પાલવડે રમતી આવી છું,
ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતા ઝુલતા,
સાહિત્યના આકાશમાં વિહરતી આવી છું.
સાહિત્યિક પરિચયઃ
- ગુજરાત યુનિવર્સિટિની કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત મુખ્ય અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ. સોમૈયા સુવર્ણચન્દ્રક અને અન્ય પાંચ ઈનામોના વિજેતા.
- કવિતા વિષે નાનપણથી પ્રીત. ૧૯૬૮માં કાવ્યપઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ વિજેતા.
- ત્રણ કાવ્યસંગ્રહ–
૧. ‘શબ્દોને પાલવડે’–સંવાદ પ્રકાશન–૨૦૦૯ પ્રયોગશીલ પદ્યરચનાઓ જેમાં ‘શબ્દારંભે અક્ષર એક શિર્ષક’ હેઠળ ‘ક’ થી ‘જ્ઞ ‘સુધીની લગભગ ૩૫ જેટલી રચનાઓમાં દરેક શબ્દનો પહેલો અક્ષર એકસરખો. દા.ત. કોમળ કોમળ કરમાં કંગન, કંચન કેરાં કસબી કંકણ… તે પ્રમાણે દરેક ગુજરાતી મૂળાક્ષર પર પદ્યરચના.
૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક–૨૦૧૩) જેમાં ગીત અને છંદોબધ્ધ ગઝલનો સમાવેશ કરેલ છે. તેમાંની ૧૫–૨૦ જેટલી રચનાઓ સ્વરબધ્ધ થઈ છે. તેમાંની ૨ રચના સુપ્રસિધ્ધ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસે સ્વરબધ્ધ કરી છે.
૩.’ કલમને કરતાલે ‘ ગીત,ગઝલ અને અછાંદસ કવિતાઓનો સંગ્રહ –૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા.
૪.‘આથમણી કોરનો ઉજાસ’–પત્રશ્રેણી–ડો.બળવંતભાઈ જાની (ડાયસ્પોરાના અગ્રણી))દ્વારા નવે.૨૦૧૭માં પ્રકાશિત..
- સંપાદન–
- ૧.ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક. ૨૦૧૫
- ૨.English-Glimpses Into a Legacy-Dhruva family.૨૦૧૬
- ૩.English-Ma- Banker Family.૨૦૧૬
ગુર્જરી,નવનીત–સમર્પણ, કુમાર, કવિલોક, ફીલીંગ્સ, દર્પણ, જેવાં મેગેઝીન, જુદા જુદા સમાચાર પત્રો, બ્લોગ, ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ,સ્વરસેતુ વગેરેમાં પ્રસારણ તથા ટેક્સાસ,ન્યુ જર્સી, ડલાસ અને યુકે.ના રેડિયો સ્ટેશન પર વાર્તાલાપ.. બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા,ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ.કે., ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન..જુદા જુદા સંગીતકારો દ્વારા ૨૫ જેટલાં ગીતો સ્વરબધ્ધ.
- હાલ ‘વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્યમાં પ્રવૃત્ત અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત.
ત્રણ બ્લોગ પર પ્રવૃત્ત
- https://devikadhruva.wordpress.com/
- http://devikadhruva.gujaratisahityasarita.org/
- http://webgurjari.in/
સંપર્ક–Adreess: 11047, N. Auden Cir, Missouri City,TX 77459
Phone no. 281-415-5169
email- ddhruva1948@yahoo.com
દેવિકા રાહુલ ધ્રુવ
107 ટિપ્પણીઓ
Very nice.
LikeLike
tamaaraa samvedan shil svabhaav no saro parichay thayoo tamaro matri bhaashaa taraf no lagaav pan adbhut…sarjan xetre pan vikso vikastaa raho shvaast santu panthaanah
LikeLike
Devikaben
Glad that I got to know u not only as a fine person but also aa poet. u had a head of a banker but a heart of a poet.
Keep on writing, it delights all of us.
regds
Ashok Karia
Mumbai
LikeLike
very nice…”Shabdono paalava pakaDelo ja raakhajo..sarasa krutio aapana tarafathee malati raheshe.” Patel Usha
LikeLike
I wish I can write in gujrati.
Tamara AA sundar sarjone khub khub protsahan ane safalta male
Wish you all the best.
LikeLike
સ્વાગતમ… !
ગુજરાતી બ્લોગ જગતમાં…!
-રાજીવ
LikeLike
Very nice start. Keep it going!
LikeLike
ek dhabakta haiyane vicharoma vni shbdo thaki thamthari kalamma utarwa mate khub khub dhanyavad. I really enjoyed it. gujarati jevi english basha Samruddha nathi So spmetimes it is difficult to express in English. Pujya baani zakhi I can see in you all brother sister in vivid way. Dhanya chhe te Janeta. temne lakh lakh vandan.
LikeLike
Dear Devikaji,
You are so creative. I am not surprised to see this. Congratulations for very nice beginning today and best wishes to you for a very bright tomorrow and always!
Shabdo ne palvade khub khub ramo ane sahitya na akash ma khub khub vihro aevi hardik shubhechhchha!
Sitaron se bhi age jahan hain, vahan tak aap ki pehchan aur jagah bane.
Sangita
LikeLike
Dear Devikakaki,
Aaje amari internet ni agashi ma Devikakaki ni kavitao no swad chakhadi gai….
Ek adhuri saanje ni fari thi jarurat ubhi thai gai ….
Shabdo na vrundavan ma 1st March ni yaad aavi gai…
Tamne fari thi malva ni taras jagi gai….
LikeLike
Devikaji,
Very nice poems and appropriate pictures that enhance expression in your poems.
Keep up the good work!
LikeLike
very nice. keep it up.
LikeLike
આપનું ગુજરાતી બ્લોગમાં હાર્દિક સ્વાગત.સરસ, સરસ રચના મુકતા રહો..ગુજરતી સાહિત્ય
વિશ્વમાં મહેકે અને એની સૌરભ સદાય રહે એજ અભિલાષા..
LikeLike
May 10,2007
Devika,
You write very nice. Congratulations.
Navin Banker
LikeLike
darak rol ma safalata ane santosh ni lagni aaj to tamara jivan nu sutra chhe je badhane lagu pade chhe.sachej tame ae jivi batavyu chhe. very very nice. really impressed.
LikeLike
આવકાર અને શુભેચ્છાઓ ..ખૂબ સરસ શરૂઆત.
અભિનન્દન
LikeLike
verynice,,,, all poems r good and arrenged perfectly… it is just like a mirror of your life …….. … very good ……
LikeLike
બસ નવું નવું અનુભવનું અમૃત પિરસતા રહેજો….
ચાહે એ શબ્દોના પાલવ હો,
ભાવોની સંતાકુકડી હો,
અર્થોના ઝૂલા હો,
સાહિત્ય આકાશ આપનું સ્વાગત કરે છે….બ્લોગાવકાશમાં.
LikeLike
આપના બ્લૉગનો આજે જ પરિચય થયો… બધી રચનાઓ ધીમે-ધીમે મનભર માણી…. અભિનંદન…. અને હાર્દિક શુભેચ્છાઓ.
LikeLike
ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત. ખૂબ ખૂબ શુભેચ્છાઓ
નીલા
મેઘધનુષ
http://shivshiva.wordpress.com/
LikeLike
ENJOY READING YOUR WORK.
KEEP DOOING GOOD TO YOU AND OTHERS.
http://www.bpaindia.org
LikeLike
gujarati blog jatatma swagat chhe……………ek sundar sharuaat kari chhe tame…keep it up .
LikeLike
આજે સમય લઈને જોઈ શકાયું. અંતરને તળિયેથી ભંડારો ઉલેચવાનું કેવું મઝાનું હોય છે !
બ્લોગજગત આ માટે કેવું ઉપકારક છે ! તમારી રચનાઓ વધુ સમય લઈને માણવા મથીશ.
LikeLike
Aaje j aapna blog ni khbar padi…ekdm saras chhe…congrats..! N wel come to gujarati blog world..!
LikeLike
good.
suggestion: in ‘anjali’ in last part uNaa ane uNaa, ne badale, unaa ane aaLaa!
LikeLike
ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત, દેવિકાબહેન!
આજે પ્રથમ વખત આપના બ્લોગની મુલાકાત લીધી. કેટલીક રચનાઓ માણી.
અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ
LikeLike
તમારો ગુજરાતી ભાષા સાથેનો લગાવ જાણી ઘણો જ આનંદ થયો…
સમય મળ્યે મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો.
LikeLike
DEVIKABEN,
ABHINANDAN !
NOW U AND UR WONDERFUL WORK CAN REACH EACH AND EVERY NOOK AND CORNER OF THE WORLD. ENJOYED UR POEM.
SARVANI VAHETI RAKHO, AME VAT JOIA CHHIA VADHU RACHNA ONI
BEST WISHES
ASHOK KARIA
MUMAI
LikeLike
First Time I show your Blog. I like your “Maro Parichay”. I had gone thru your entire Poem. Every poem has some different. Very Good. Keep writing. You will see now on.
LikeLike
બ્લોગ જગતમાં સ્વાગત .
પરીચયમાં નામ અને શહેરની વીગતો આપો તો સારું.
LikeLike
Very nice.Keep writing. I love to read poem.
LikeLike
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
LikeLike
Devika ben,
All the poems are very nice. I like “preet nu geet” most.
Keep it up.
LikeLike
Devikaji
lucid language,emotional words,simplicity in expression and what not.
keep it up.
where you are staying,address pl.
Excellent….tttttt,,,,,, keep sending your all works/poems/anything u write.
himanshu pathak
09227233315-Ahmedabad
LikeLike
Devika Bahen, Because, I don’t know much about computer operation, I came across your works as if by unseen help which I have always got through out my life. Your originality and vast mental contents among other things are surely very impressive. I wish you stupendous success now and in days to come. My Gujarati is not very good since more than 60 years I have lived out of Gujarat in foreign countries. My soul is on fire, therefore I write mystical poems/gazals (ADHYATMIC KAVYO )in simple Gujarati. Mysticism is something beyond
religions. Therefore, my works may not be received well by all sections of humanity. But because I am responsible to God, I speak out the truth as it emerges in the deepest recesses of my conscience. Again wish you good luck. ‘Sufi’ Parmar
LikeLike
Sufi Paramaar ne Ajna dine Anjali…teo amar raheshe..
LikeLike
પ્રિય સખી દેવિકા,
મારી કોલેજ કાળની સખી, તું તો મને પણ યાદોની પાંખે ખેંચી ગઈ. તારી આ સર્જનાત્મક પ્રવૃત્તિથી મને ખુબ આનંદ થયો. તં તો તારા જીવનમાં હંમેશાં કઈંક અને કઈંક પ્રાપ્ત કર્યા જ કર્યું છે અને મને તારી સખી હોવાનો ઘણો જ ગર્વ છે. તારા આ પ્રયત્નને હું અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
પ્રેરણા દિવેટીયા
LikeLike
Dear Respected Devikaben
Enjoyed your Creations.My mom – Harshidaben – appricieted your poetries.
Your service to our “MATRUBHASHA” will be remembered forever.
Wish you all the success.We expect more & more “KRUTIS” from you.
Divyang Thakore
LikeLike
બ્લૉગ વધુ સારો છે કે પરિચય એની મૂંઝવણ છે હવે !! 🙂
વડોદરા અને અમદાવાદ આમ આટલા નજીક છતાં નેટ થકી મુલાકાત થાય એ આજના સમયની બલિહારી કે !!
એકબીજાના બ્લૉગ થકી મળતાં રહેશું …
હાર્દિક શુભેચ્છાઓ
જાગૃતિ
LikeLike
priya devikaben,
tamro blog ghanoj saras chhe, hu pan gujarati sahitya ma ras dharavu chhu, gujarati sahitya ne aam malvu ghanuj saaru lagyu
prapti
LikeLike
Jashri Krishna
Tame majama haso
Tmaro kavyama ras saro chhe te jani anandthyo
mane fakt vachvama ras chhe ….lakhta kavyo nathiavdtu….
abhar…sah..
aavjo
LikeLike
MARA TARAFTHI KHOOB KHOOB SHUBHECHCHHAAO !
LikeLike
ગમ્યું .. ઘણુ ગમ્યુ .. અંતરના ઊંડાણમાં – મારો બ્લોગ .. મુલાકાત લેજો .. મારા જેવા નવા સવા બ્લોગરના બ્લોગ પર તમને ગમે એવુ શુ હશે .. એ તો તમે જણાવો તો જ ખબર પડે ને ?
LikeLike
tamaaro blog parnu karya ek kadam aagaLa vadhe ane pustak svarupe vachakona hathamaa aave tevi shubhechchha
LikeLike
Respected Devikaben,
You will be surprised to receive this e-mail. I was thinking to express my feelings the next day after I visited the meeting of Gujarati Sahitya Sarita but somehow I couldn’t do so. Today I received the poems published in your blog through respected Sanatbhai Parikh and got the way to meet you again through this letter.
First of all my hearty congratulation for sharing personal interest in Gujarati Literature/Sahitya without any intention of direct or indirect commercial gain. Thank you very much for giving me an opportunity to enjoy the Gujarati poems of your members and especially the poems of Gaurangbhai. I can’t imagine how soon four or five hours passed among the friendly and familiar atmosphere. After many days I felt that I am in Gujarat.
The credit also goes to Sanatbhai Parikh and Jayantbhai who took me there.
I am glad to know that here are the people who are trying to keep Gujarati Sahitya alive enthusiastically among the Gujarati people residing in Houston through sucn activities. My hearty congratulation to all of you.
I am not a learned man of literature. My contributtion to Gujarati literature is very little. I am a retired English teacher.During my career, I have translated a few English stories into Gujarati. I have tried to introduce English literature to the people of Gujarat through my translaion. These stories have been published in different and well known magazines like Vishva Manav, Samarpan, Buddhiprakas, Kodiyu, Nav Chetan, Gujarat Mitra & etc. All these translated stories have been collected in ‘Dokiyu’ published with the help of Sahitya Akadami.
May I dare to suggest you to introduce Gujarati literature through your blog to our young generation (our children ) who have been brought up in this culture? Can we not present them the lovely stroies or novels like ‘Lohini Sagai’, ‘Jumo Bhisti’ ‘Malela Jiv’, Gujarat No Nath’ & ‘Saurashtra Ni Rasdhar’ ,etc. These classical and lovely creations can be presented to them through medium of English as they are much used to with it. I think this is also a good thing to make them know our heritage and culture. Through which we will be able to aquaint them with the values of life.
Here with I have attached two translated stories from my book ‘Dokiyu’. I don’t know whether it will open or not. The fonts of Bhasha Bharti- Gopika two are used in it. If you wish and if you have sufficient space in your blog, you can present them to the lovers of Gujarati.
Good luck to you and the activities done through ‘Shabda Ne Palavde’ and Gujarati Sahitya Sarita.
Janakbhai
My e-mail could not go, so I have submitted the letter here.
LikeLike
i want font b bharti gopika two can you mail me at viramgamianil@yahoo.co.in
LikeLike
Very Nice blog………..Keep up the good work.
Please visit my new blog, http://binatrivedi.wordpress.com/
LikeLike
hi,
-Nutan varsabhi nandan….. , app ka web creation bahoot achha hai…..subject bhi ati sundar hai………………………..wondorfull.
-visti at : http://www.sanjayoscar.wordpress.com
– see my real life and creatiom.
-Sanjay Nimavat
LikeLike
આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :…
http://gaytrignanmandir.wordpress.com/
LikeLike
સાહિત્યના આકાશમાં તમારો સ્વૈરવિહાર નિજાનંદ અને પરમાનંદ આપે એવી શુભેચ્છા … અનુકૂળતાએ મારા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેશો તો આનંદ થશે.
LikeLike
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
LikeLike
તમારું સાહિત્ય સર્જન કબિલે દાદ છે, ખુબ આગળ વધો એ જ શુભેચ્છા
LikeLike
દેવિકાજી,
“હ” ની હવામાં તો મજા આવી ગઇ. ખુબ જ ઔલોકિક ભાષાકિય કૃતિઓ દ્વારા અમને શીખવવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
– અનાયાસ ઝિંઝુવાડીયા
LikeLike
it’s a beautiful work for our ‘matrubhasha’, so keep it going, we r with u.excellent and thanx
LikeLike
Devikaben, I had visited your Blog before & also posted a comment…BUT may be I did not read this Section about you..Nice to read it …however, I talked to you om Mar. 8th during the Bloggers Video Conference..& listened to your Rachana…is that a Post on this Site ?
Invited to Chandrapukar !
Chandravadanbhai
LikeLike
Devikabhabhi,
tmari sundr sundar poems vanchine anhad khushi thi, tamari sathe vitavela divaso yad avi gaya. tamari aa prvruti joi ,em thu k hji tame
Amdavadma j choo..
VASUDHA,SAURABH,
kshiti,prtik parth,megha zalak,siddarath
LikeLike
Visitting your blog for the first time. Very good work. Great creation. Congratulations and wishing you all good.
LikeLike
દેવિકાજી પ્રણામ,
થોડાં ઘણું કહી દીધુ તમે..વિહરતા રહેજો વિશાળ આકાશમાં..મારો પહેલો અછાંદસ સંગ્રહ હતો વનમાં વિહરતાં ધીમે ધીમે…કેમકે હું ઘર નજીક જ આવેલા વિશાળ ફોરેસ્ટમાં એકલો ઘુસી જઈ આસન લગાવી ધ્યાન કરતો પછી ધીમે ધીમે ચાલતો અને નિરિક્ષણ કરતો…તમારું ફલક તો વિશાળ છે..આજે પણ વનવિહાર ગમે ઉપર સુધી ઉચા વૃક્ષો તો આકાશા તો થોડું જ દેખાય…તમન્ના પરથી મને મારી અએક રચના યાદ આવી,…મને ઈન્સાન થઈ સાચા જ જીવવાની તમન્ના છે, મળ્યા બે હાથ તો સત્કર્મ કરવાની તમન્ના છે…તો આપને શુભેચ્છા દઈ વિરમુ છું.
LikeLike
Devikaben,
Now I wish to hear your voice in yr next poems.
LikeLike
tamara blog par na badhi rachana o avar navar vanchava male chhe. Badhi rachana etli sundar ane abehub rite raju karata rahyo chho ke kai rachana ne inam aapvu te pan mujavan no vishay bane chhe. gujarati sahitya jagat ne ane tema pan america ma tamara jeva guniyanshil kavyitri gujarati bhasha pardesh ma pan samruddh thase te mate be mat nathi.
keep up the good work
LikeLike
Very Nice blog and great creation !!
ખુબ જ સરસ લખતાં રહો …લખતાં રહો એ જ અભ્યર્થના!! અભિનંદન!
LikeLike
દેવીકાજી, નમસ્કાર
શબ્દો ના પાલવડે, ખરેખર ખુબ જ સરસ શીર્ષક છે, અને એમાંય તમારો પરિચય આપવાની પદ્ધતિ બહુ જ નિરાળી છે અને ગુજરાતી સાહિત્ય તમારા જેવા મહાનુભાવો થીજ તો પ્રખ્યાત થાય છે અને થતું રહેશે.
મારા તમને હર્દય થી નમસ્કાર.
વસુધા
LikeLike
Respected medam,
so senistive and effective words as Barli ma thi dadi thai gai ne khabar ne ya padi.
Well done and leep it up so kind of you
niranjan
LikeLike
Gujarati Bhashane jivti rakhva mate tamara jevi yuaktioni khub jarur chhe.Ketli shrimant bhasha chhe aapni gujarati ane kevi dash thai gai atyare?parents potana santanone english medium ma muke teno koi vandho nathi parantu temne gujarati bhasha shikhvadvani ane tema rahel asarkarak shabdoni duniya ma thi dur rakhe tevu to na j thava devu joie.Darek gujarati santan ne gujarati bhasha bolta ane lakhata aavdvu j joiea.
LikeLike
પ્રિય બહેન,
બ્લોગ જોતા જ ગમી જાય તેવું સરસ lay-out છે.
ખુબ ખુબ અભિનંદન અને આભાર, માત્રુભાષામાં એક વધુ વેબસાઈટ આપવા બદલ.
હેમંત જાની.
લંડન, યુકે.
LikeLike
So great effort and fantastic entertainment from shri Devikaben Dhruv. Really I like it and I wish it will be the milestone in Gujarati eSahitya.
regards,
Haresh
LikeLike
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ] http://palji.wordpress.com
LikeLike
khub j saras blog che devikaji…kai rachna na vakhan karu..tamara palavade zulata badhay moti anokha ne anmol che.gr8 work.keep it up.
here is my blog’s link:
http://akshitarak.wordpress.com/
tamaru s-sneh swagat che.
LikeLike
khub j saras blog che devikaji…kai rachna na vakhan karu..tamara palavade zulata badhay moti anokha ne anmol che.gr8 work.keep it up.
here is my blog’s link:
http://akshitarak.wordpress.com/
tamaru s-sneh swagat che.
sneha-aksshitarak
LikeLike
khub j saras blog che devikaji…kai rachna na vakhan karu..tamara palavade zulata badhay moti anokha ne anmol che.gr8 work.keep it up.
here is my blog’s link:
http://akshitarak.wordpress.com/
tamaru s-sneh swagat che.
sneha-akshitarak
LikeLike
prakruti prem ni prakruti pami
saras rachanao 6.
rekha.
LikeLike
http://rekhanikavita.blogspot.com/
LikeLike
reaaly toogood blog
LikeLike
Tamara anubhav thi amne pan shikhva made e asha sah…
શુભેચ્છા….
LikeLike
HI BAKULESH DESAI FROM SURAT…. POET, WRITER…. NICE 2 VISIT UYR WORLD OF POEMS. DO KEEP IT UP. REGARDS
LikeLike
સાહિત્યની ગંગાની પાવનતા અને પ્રભુ કૃપાથી
સભર જીંદગી માણવી એય લ્હાવો છે.
અભિનંદન.
વસંતના વ્હાલ
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
LikeLike
are wah khub j saras chhe aapano blog
kyarek amara blog ni pan mulkat lo,
tamara anubhav parthi mane pana kaink shikhava male
to aavo mulakate
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
LikeLike
તમારી ખેલંદિલીથી માન થયું. મને પણ તમારી વિઝિટ મારા બ્લોગ પર ગમશે.
“સાજ” મેવાડા
LikeLike
બહેનશ્રી દેવિકાબહેન,
શબ્દોને પાલવડે જગને બાંધી આપ ગુજરાતી સાહિત્ય મંદિરની અનોખી યાત્રા કરાવો છો એ પ્રશંસાપાત્ર છે.
LikeLike
bahu j saras blog chhe .. me aaje j joyo… abhinandan
LikeLike
Khub Saras
LikeLike
gujarati shahtyama yogdan apta raho teve subhesha
LikeLike
Best Of luck for such great contribution to our Gujarati…
LikeLike
Respacted Devikaji,
I would like to say ” Motiben “. ( i.e. elder Sister)
Aapni Kavya Rachna Vachvi khubj gami.
Gujarati Aava ” Sakshar” Pratibhavant chhe aanu Mane Ghanuj GAURAV chhe. KHUB KHUB ABHINANDAN.
Aapna Mail/Kavyo, Lekho Vachva gamshe. Pl. keep it up.
Snehvandan.
NAVIN SHAH.
Fremont, california, USA.
LikeLike
તમારો સુંદર બ્લોગ જોઈ મજા આવી.
આપના બ્લોગ મા આવી જાણે નાના સરખા ગમતીલા પુસ્તકાલયમા આવી હોઉ તેવી મજા આવી…..
અવાર નવાર મુલાકાત લેવા વિવશ કરે તેવો સુન્દર બ્લોગ છે આપનો….
મળતા રહીશુ…
LikeLike
નમસ્તે
આપની રચનાઓ ખુબ ગમી .બહુ સરસ લાખો છો..વાંચી ને બાળપણ માં ખોવાઈ જવાયું.
નિમેશ.
LikeLike
ખુબ ખુબ અભિનંદન અને આભાર
LikeLike
Blogmathi nirate joyo em n kahevaay pan najara fervi gayo 6u…nirate fari jois..tamaro prayaas khub gamyo…
LikeLike
ખુબ ખુબ અભિનંદન અને આભાર અને આપ સરસ સરસ લખતા રહો તેવી આશા છે
LikeLike
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવી છું.
આટલું એક નાનકડું વાક્ય બધો જ પરિચય આપી દે છે
શુભ કામના ઓ સાથે
મહેશ
LikeLike
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવી છું.
આટલું એક નાનકડું વાક્ય બધો જ પરિચય આપી દે છે
શુભ કામના ઓ સાથે
મહેશ
LikeLike
Vishal ane bhavya platform chee aa, rahiye sahu shando ni duniya ma
gujrati hovu ne gujarati jivavu , bey ek chhata jiviye khumari ma,
thayeye ek bija ne madadrup ne karye sakar swapno sahu ane sahuna
apne gujarati ,garva chhe ne gaurav chhe gujarati nu, raho sahu khush
LikeLike
ખુબ સુન્દર પરીચય આપ્યો છે અને સુન્દર રચના કરી છે….
LikeLike
દેવિકાજી
બહુ સમય પહેલા વિચાર આવેલો કે સહુ પોતાના બ્લોગ મા પ્પોતાની રચના મૂકે છે પણ એવો બ્લોગ બનાવવો જેમા ગુજરાત ના સારા સારા કવિઓ અને લેખકો ની ક્રુતિ ઓ હોય આજે આ બ્લોગ ની મુલાકાત લેતા મને લાગ્યુ કે આકામ તો અહિયા થઈ રહ્યુજ છે ચાલો અભિનંદન સાથે આભાર .
LikeLike
પિંગબેક: અનોખુંબંધન » ઉપહાર…( શબ્દારંભે અક્ષર એક )
દેવિકાજી સુન્દર રચનાઓ કરી છે તમે અભિનંદન
LikeLike
very nice your work..
i like this blog.
aa Blogni rachana khub j saras kari 6. ane mane kehvato ane kavitao khub j game 6.
khubj sundar aa kavyoni rachana kari 6…….khub khub Abinandan ane aam j nava nava kavyo update karta raho…………
happiness is like a butterfly” u run after it,
it keeps flying away. but if u stand still ,
it comes and SITS on u.
with best wishes& God luck.
LikeLike
આપના બ્લૉગનો આજે જ
પરિચય થયો…
બધી રચનાઓ ધીમે-ધીમે
મનભર માણી….
અભિનંદન…. અને હાર્દિક
શુભેચ્છાઓ.
LikeLike
દેવીકાજી,
આજે અચાનક જ આપના બ્લોગની મુલાકાતે આવી ચડાયું. સુંદર બ્લોગ ! સાથે બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત !
LikeLike
આદરનીય દેવીકાબેનજી..
સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્ણ..!!
આપના બ્લોગ શબ્દોને પાલવડે ની પ્રથમવાર મુલાકાત લેવાનો સુઅવસર મળ્યો.
આપના પ્રયત્નો બદલ ધન્યવાદ..પ્રભુ આ કાર્ય માટે આપને તન મન ધનના તમામ સુખો પ્રદાન કરે એ જ પ્રભુ પ્રાર્થના.
આ સાથે કેટલાક સંકલિત લેખો આપના બ્લોગ માટે સાદર કરૂં છુ જે ૫સંદ આવે તો આપના બ્લોગમાં સ્થાન આપશો.
આપનો નમ્ર,
વિનોદભાઇ માછી
LikeLike
Nice blog with touching literature..i likes ..lovely visit.
LikeLike
Nice to read your blog. We all begin to write in our early years. If you reflex your experience in words it is begining of your career as write. Very nice progress. Good luck – Jay Gajjar, Toronto, Canada
jaygajjar26@gmail.com
LikeLike
આદરણીય બહેનશ્રી. દેવિકાબેન
આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,
હાર્દિક શુભેચ્છાઓ,
આપ ગુજરાતી સામજની સુંદર સેવા કરી રહ્યા છો.
LikeLike
પ્રિય દેવિકાબેન,
પ્રેમ.
શબ્દ અને આકારથી શરુ થયેલ જીવન યાત્રા નિઃશબ્દ અને નિરાકારમાં વિરમે તેવી એક નાના ભાઈ તરફથી શુભેચ્છાઓ. શબ્દ માર્ગ છે તો નિઃશબ્દ ગંતવ્ય. અને એ નિઃશબ્દમાં જ ઉતરે છે ઑંકાર, જે સર્વે સર્જનનો મૂળ શ્રોત છે. ઑમ શાંતિઃ શાંતિઃ શાતિઃ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ
LikeLike
આજેજ આ બ્લોગ ઉપર આવ્યો, તમારો પરિચય વાંચ્યો. હજી રચનાઓ વાંચવાની ચાલુ છે. બહુ આનંદ આવે છે.
LikeLike
Thank you,Mansukhbhai.
LikeLike
ખૂબ ખૂબ સુંદર …
LikeLike