સ્વાગત

 

 

 

 

 

સહ્રદયી વાંચક મિત્રો,

“શબ્દોને પાલવડે” પર આપનું હાર્દિક સ્વાગત છે.
નિજાનંદે મસ્તી જેવો મારો આ પ્રયાસ જે સ્વરુપે રજૂ થાય છે,તે રુપના સર્જનમાં,પરોક્ષ કે અપરોક્ષ રીતે ફાળો આપ્યો છે તે સૌની હું ઋણી છુ.
આશા છે આમાં રહેલી ક્ષતિઓને સમભાવે નિભાવી/સુધારી લઈ પ્રોત્સાહિત કરશો.
સ્નેહાળ સુચનો અવશ્ય આવકાર્ય છે.

અસ્તુ.

34 Comments

34 thoughts on “સ્વાગત

 1. Better Late than Never!
  I am having a taste of your nice poems regularly
  which are quite expressive poetically of your thoughts
  and beliefs in life. Keep on creating such nice readings.
  All the Best!

  Like

 2. Hello,

  As a famous American Poet Robert Frost said… Poetry is when an emotion has found its thought and the thought has found words.

  Your thoughts and words are beautiful. Thank you for sharing your thoughts.
  Best Wishes Always.
  With Love
  Rupal

  Like

 3. DEVIKABEN,

  Today I read all your poems on your website and was very impressed. I am very proud that you are one of the most prolific very talented writers of Gujarati Sahitya Sarita. I wish you had moved to Sugar Land earlier. Wish you all the best.

  Deepak Bhatt

  Like

 4. તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ. વિષેષ મારાં બ્લોગ પર = http://paresh08.blogspot.com/

  Like

 5. I am so proud of you Devika. Atlast after your great effort we manage to communicate via your blog in which i have enjoyed all the poems they are simply beautifull and ‘aasvadiya’!

  Like

 6. પ્રિય દેવિકાબેન,

  તમે મારાં બ્લોગમાં આવ્યા મને ઉત્સાહીત કરી તે બદલ આભાર.દેવિકાબેન લખવાનો મને પણ શોખ બચપણથી પણ વચ્ચે ક્યાંક શ્બ્દો એવાં ખોવાયા!પછી મેં વિચાર્યુ કે શબ્દો મારાં મિત્રો છે, એટલે ચાર મહિનાથી બ્લોગ આરંભ કર્યો.હવે બસ ભગવાન કલમમાં તાકાત આપે એવી પ્રાર્થના.તમારો બ્લોગ ઘણો સુંદર છે.તમારી રચનાઓ આગવી છે.

  સપના

  Like

 7. Devika Ben,
  Wonderfull Blog.
  Very good command over language and beautiful creation.
  Thank you very much for sharing and doing sewa of Shri Saraswati and the Society.
  I have made a shortcut on my desktop.
  Thanks,

  Dipak P. Shah

  Like

 8. ‘શબ્દોને પાલવડે’ ફોર્યા તમે ભરી ભરી લાગણીની ભાત થઈ
  હવે નયનો ઝંખે – આવો તમે આસમાની ‘ચુંદડી’માં તારલિયાની વાત લઈ!
  નયના

  Like

 9. દેવિકાબેન,
  આપની શબ્દારંભે અક્ષ્ર એક, ની બધી જ રચનાઓ ગમી,
  બાકી રહેલી એક કૃતિ હું અહીં મૂકુ છું.આપ વધાવશો એજ આશા સહ,
  ઘનશ્યામ વઘાસીયા ના પ્રણામ.
  “થ” નો થડકાર ;-
  થરના થર થંભે
  થાપણદારના થડે,
  થનગને થડો થાપણદારનો
  થાપણની થપ્પી થકી;
  થોકબંધ થપ્પીની થોકડી
  થીજે થેલીએ થાપણદારની,
  થોભી થેલી થાપણની
  થાંભલે થંભે થાપણદાર.
  થોડાબોલા થાપણદારનો થડકાર
  થરથર થથરે થાનેદારથી,
  થાપણ થાપે થાપણઠેકે
  થોકબંધ થપ્પી થકી.
  *ઘનશ્યામ વઘાસીયા
  ૧૬.૦૯.૨૦૧૦,ગુરુવાર,૦૯.૦૦ રાત્રિ.

  Like

 10. દેવિકાબેન,

  આપના બ્લોગમા મોડો પ્રવેશ, પણ થોડુ વાચ્યુ તે ખુબ ગમ્યુ,

  વધુ પ્રતિભાવ આગળ વાચતા …

  દિવ્યા

  Like

 11. Hi,
  Thanks a lot for the Dr. Shyamal’s poem.
  Someting for you

  “Walking on the path
  Many fellow travelers pass by
  Some are in hurry, some are worried
  Some nod, some smile,
  Some stop in a stride to say hello
  Very few notice the face across
  Very few pay attention to
  Your plight
  And, very rarely
  Somebody stops and says
  May I help you?”

  With warm regards and once again thank you very much

  Sur

  Like

 12. ગુજરાતી ભાષા અને ગુજરાતી ની ઓઅરખ માટે તમારું ઋણ છે અતો
  શબ્દો ના સાગર ને મેલેવી આપી લાગણી ની નદી ઓ ને

  સહ હૃદય થઈએ તમારા ઋણી,

  નિરંજન shastri

  Like

 13. Adarniya Devika,
  GUJARATI bhasha sathe no sneh raheva ma shabdo ne palvade ni janani chhe avu swikarvu ye ahobhagya prapt thayu, khub khub abhar, umada forum chhe je dharati ne adi akkash vacche ni jaga ma jivade.
  SHUBHECHHA, BLESSED , LOVE U ALL

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s