
૨૦૦૯ થી ૨૦૨૨ સુધીની સર્જન યાત્રા….
૧૧ પુસ્તકોની વિગતોઃ
૧. શબ્દોને પાલવડે — શબ્દારંભે અક્ષર એક.સંવાદ પ્રકાશન-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X

બીજો કાવ્યસંગ્રહ
૩.. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– સંપાદન..ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-
Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407

ઈંગ્લીશ પુસ્તક
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-
Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
ત્રીજો કાવ્યસંગ્રહ
૭. આથમણી કોરનો ઉજાસ- (પત્રશ્રેણી)published on 11/11/2017.. પાર્શ્વ પબ્લિકેશન
ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
English Translation of Gujarati Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.
Translated Book in English:
8. Glow From Western Shores : July 10, 2020
-Translation by Arpan Vyas -available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
૯. પત્રોત્સવ –
દેવિકા ધ્રુવ
, રાજુલ કૌશિક
પ્રીતિ સેનગુપ્તા,
જુગલકિશોર વ્યાસ
જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ ‘પત્રોત્સવ’ રૂપે સપ્ટેમ્બર ૧, ૨૦૨૦ના રોજ પુસ્તકરૂપે પ્રગટ થઈ .

અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.
આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે.

૧૦. From There to Here..સ્મરણની શેરીમાંથી..ઈબૂક..
ઇંગ્લીશ અને ગુજરાતી બંને ભાષામાં
એમેઝોન ઉપર ઉપલબ્ધ છેઃ From There to Here..સ્મરણની શેરીમાંથી…ત્રણ વર્ષ પહેલાં ખખડાવેલ ૭૦ વર્ષના જૂના સ્મૃતિના દ્વારો, બે ભાષામાં, ઈપુસ્તક્ના નવા રૂપે…
From There to Here: Dhruva, Mrs. Devika Rahul: 9798700813389: Amazon.com: Books
૧૧. નિત્યનીશીઃ ઈબુકઃ ક્રિએટિવ ગ્રુપ,ભાવનગર દ્વારા …મે ૨૦૨૨.
પાંચ સંપાદકો દ્વારા એક વર્ષ સુધી દર અઠવાડિયે પ્રગટ થયેલાં ડાયરી (નિત્યનીશી)નાં પાનાંનું ઈ-બુક સ્વરૂપ
https://drive.google.com/file/d/1zZ3S0-H7Tht_P_k6-OCuasX4hL_c_1bA/view
