અન્યત્ર પ્રસિધ્ધ સ્વરચનાઓ…

‘કવિલોક’ મે-જૂન ૨૦૨૦માં છપાયેલ ત્રણ કવિતા.

Guj. Samachar/Sahiyar poorti..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Published on July 2015
જુલાઈ ૨૦૧૫ ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત ગઝલ..

 

 

 

 

 

 

Guj. Samachara/Sahiyar poorti..ડીસેમ્બર ૨૦૨૦

 

 

 

 

 

 

Guj. Samachara/Sahiyar poorti..ડીસેમ્બર ૨૦૨૦

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કુમાર’ ફેબ્રુ.૨૦૨૦માં પ્રકાશિત રચના

‘વિશ્વશાંતિ’…..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કવિલોક-સપ્ટે.ઓક્ટો.૨૦૧૯માં

પ્રકાશિત કવિતા

“આયખાનું પોત.”

 

 

 

 

 

 

 

 

 

 

જૂન ૨૦૧૯માં ‘કુમાર’માં પ્રકાશિત

“હલચલ થઈ ગઈ…”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘સંચયન’ઑક્ટો.૨૦૧૮ના દિવાળી અંકમાં

તથા ગુજરાત સમાચાર યુએસએ ૭મી                                            ઓક્ટો’૧૮ની આવૃત્તિમાં પ્રસિધ્ધ થયેલ

 

 

https://www.divyabhaskar.co.in/news/NRG-USA-LCL-gujarati-literary-academy-of-north-america-gujarati-news-5956869-PHO.html

 

 

http://opinionmagazine.co.uk/details/3423/gazal

391-GEET-DEVIKA_DHRUVA-SeM-2018-01-07-FINAL

નવનીત-સમર્પણ-જુલાઈ'૧૫

 

kavilok Dece 2015-2presentation1-3

 

 

 

presented at International Hindi Association,Houston.

click this link and watch video here…https://youtu.be/jtLsHLCLca8?t=1820

divybhaskar-jan-1117kavilok Dece2015-3

MayJune2015

 

kumar-march'15

ગઝલ ‘કુમાર’ના માર્ચ  ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત થઈ છે.ગઝલનું શિર્ષક છે ‘બાકી છે’..    

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

 

માયાના દોરડે બાંધેલી ગાગરને……

માયાના દોરડે બાંધેલી ગાગરને……

’કુમાર’જાન્યુ.૨૦૧૬

માયાના દોરડે બાંધેલી ગાગરને…. 

 

https://www.youtube.com/watch?v=iHW0vMIgnPM

 

  •  Poetry Festival at Uni.of Florida
 
 
અહીં ક્લીક કરોઃ http://webgurjari.in/e-books/
 
 
 

શતદલ – દેવિકા ધ્રુવ

 

http://youtu.be/EPqdReFJ5KE
  • ( ‘વેબગુર્જરી’માં પસંદગી પામેલ અને પ્રસિધ્ધ થયેલ એક અછાંદસ રચના.)
(http://webgurjari.in/2014/03/09/dost/)

 

પ્રેક્ષા મેડીટેશન સેન્ટર,હ્યુસ્ટનમાં ‘આંતરરાષ્ટ્રિય હિન્દી સમિતિ’ હ્યુસ્ટન તરફથી યોજાયેલ ‘होलीके हिन्दी बोल’ ના કાર્યક્રમમાં પ્રસ્તૂત કરેલ એક સ્વરચના.

उम्मीदोंका रंग

Thumbnail

  • click this link-
  • બુધસભા જુલાઇ ૨૦૧૩

 

માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” કાવ્યસ્પર્ધામાં ૧૬૬માંથી પ્રથમ દસમાં સ્થાન પામેલ  ગઝલ

( છંદ હજઝ-૨૮ )

વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સૂરજને  જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને  મૄત્યુના રૂપક તરીકે લીધા છે.

————————————————————————————————

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હજી મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભી જુઓ કેવી, હતી સુબાહ ઝગમગતી.

અહો કેવી મધુરી સ્‍હેલ આ સંસારસાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ કાળી અને અંતે જતી  અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

 

છંદવિધાન -હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

 

vat-2          http://youtu.be/NmQ2ytP9QEA

 

1 ટીકા

One thought on “અન્યત્ર પ્રસિધ્ધ સ્વરચનાઓ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s