કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,
મારા અવાજમાં ::
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

મારું અમદાવાદ ખોવાયું,
વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું…………
કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,
મારા અવાજમાં ::
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

મારું અમદાવાદ ખોવાયું,
વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું…………
કાવ્યપઠન
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
શબ્દારંભે અક્ષર એક —– નવો પ્રયોગ —-

‘ પ ‘ પનિહારીની પ્રાર્થના—મારા અવાજમાં કાવ્યપઠન-
http://www.youtube.com/watch?v=b3WqiMXHDbM
શબ્દારંભે અક્ષર એક —– નવો પ્રયોગ —-
‘ ખ” નો ખિતાબ—મારા અવાજમાં કાવ્યપઠન-
ખરો ખિતાબ ખેડૂતને ખોળે,
ખેતીમાં ખુદનું ખોળિયુ ખોવે.