નથી છતાં તું છે અહીં…..

 

 નથી છતાં તું  છે અહીં,
 બધે છતાં  કહીં નહી.

 

પળો મળી યુગો બને,
યુગો ન હોય પળ સમી.

 

ટીપું ભળી  દરિયે મળે,
ન  દીસતું  પછી  કદી.

 

જે બીજમાં  છે વૃક્ષ તે,
એ વૃક્ષમાં  છે બી સહીં.

 

ભિતર છે અંશ શિવ તણા,
ન જીવ જાણે અંત લગી.

 

ન ઉકલે છે ગૂંચ આ,
અકળ સકળ કોણે રચી….,

 

14 Responses to નથી છતાં તું છે અહીં…..

  1. vinod Thacker says:

    દેવિકા,

    ન ઉકલે છે ગૂંચ આ,
    અકળ સકળ કોણે રચી….,

    અતી સુન્દર.

    આભાર.

    વિનોદ.

  2. himanshupatel555 says:

    જે બીજમાં છે વૃક્ષ તે,
    એ વૃક્ષમાં છે બી સહીં……..સરસ વાત છે.

  3. sush says:

    Wow How deep meaning it is. bahuj Umdaa.

  4. vilas bhonde says:

    sache aa guch kayam ni chhe
    jawab malato nathi
    good one

  5. માર્મિક વાત સાથેની મનનીય રચના !

  6. vijayshah says:

    ભિતર છે અંશ શિવ તણા,
    ન જીવ જાણે અંત લગી.

    suMdar vichaar

  7. ન ઉકલે છે ગૂંચ આ,
    અકળ સકળ કોણે રચી….,

    That is very true. one life is not enough to find it.

  8. Sangita says:

    Gahan, Sundar rachna!

  9. Satish Parikh says:

    ભિતર છે અંશ શિવ તણા,
    ન જીવ જાણે અંત લગી.
    and
    ન ઉકલે છે ગૂંચ આ,
    અકળ સકળ કોણે રચી….,

    kavi e jiv ni mushkeli ne yathayogya shabda ma varnavi chhe.
    Khub sundar

  10. sapana says:

    ખૂબ સરસ મર્મવાળી રચના દેવિકાબેન અભિનંદન..

  11. ushapatel says:

    સરસ રચના..દેવિકા બેન..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.