This entry was posted on રવિવાર, January 1st, 2012 at 12:05 am and is filed under મુક્તકો. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
ભઈ, અમને તો કોંઈ શહેનાઈઓએ હંભળાતી નથી ને હવાની લહેરખીઓમાં આશાભર્યા અહેસાસે ય થતા નથી. ને..શબ્દોને તે વળી કૂણી કૂણી કુંપળો ફુટવાની વાત્યુ તો તમ જેવા કવિયિત્રીઓની કવિતાઓમાં જ હારી લાગે,હોં ! આ બધી શબ્દોની રમતો જ છે ને !

એની વે ! તમારી પેલી ‘ તનમનની એ શોંતિવાળી સેલ્લી લીટીઓ આપણને બઊ ગમી,હોં !
તમે- દેવિકાબેન બઊ હારુ હારુ લખો’સો.
લખતા રહો..ખુબ લખતા રહો અને ગોંડા (!) કવિઓને શબ્દોના સાથિયા પુરી પુરીને શહેનાઇઓ હંભળાવો, ને..હવાની લહેરખીઓથી ઠંડક આલતા રો’, બુન !
નવીન બેન્કર
નવા વર્ષની હાર્દિક વધામણી.
નવું વર્ષ સૌને સુખ,શાંતિ અને સમ્રુધ્ધિ આપનારું નીવડે
એવી શુભેચ્છા
નવા વરસની શુભેચ્છા સરસ શબ્દોમાં આપી દેવિકાબહેન..આભાર.. આપનું નવું વરસ વધારે ને વધારે ગઝલમય બની રહે… એવી શુભેચ્છા…