
લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
એક વત્તા એક બરાબર બે નહિ,
જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….

લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
એક વત્તા એક બરાબર બે નહિ,
જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….
October 4, 2009 at 11:53 am |
jeevan nu tatvagyan char liti ma
saras
October 6, 2009 at 5:11 am |
Khub sundar.
October 6, 2009 at 3:41 pm |
એક વતા એક બરાબર એક..જીવન ગણિતનું સબળ જ્ઞાન
October 6, 2009 at 4:38 pm |
Sunder muktak..advait !!!
October 11, 2009 at 12:00 pm |
ખુબ જ સુંદર પણ સાચી વાત કહેતું મુક્તક! જીવન ની બધી ગણતરીઓ ખોટી પડે છે.