આભાસ


તું મને ન  શોધ ક્યાંય આસપાસમાં,

 હું તને મળી શકું તારા જ શ્વાસમાં….—-અંકિત ત્રિવેદીને સલામ

****************    **************    **************  

 
મળતી
તી તને પ્રત્યેક શ્વાસમાં,
ખબર નોતી તું હતો મોટા નિવાસમાં….

ન મળે કદી તો ક્યાંથી ખબર પડે ?
રમતાતા બાળપણમાં શેરીના વાસમાં….

ફૂલની જેમ કોઇનામાં હું સવારથી,
કુમાશ શોધી રહી સુવાસમાં…..

પથિક કદીક તો પડશે ભૂલો,
જો નીકળ્યો હશે કદીક વરસાદમાં…

તરછોડી ચાલ્યોતો અચાનક,
મૂકી વિશ્વાસના આભાસમાં……..

ગઝલોમાં લખી તને થાકી હવે,
છોડ વાતો મળવાની કોક પ્રાસમાં…

********************************************************

 

 

 

5 Responses to “આભાસ”

  1. vilas bhonde Says:

    kya baat hai
    saras, maza aavi

  2. Sangita Says:

    Wah!

    Shree Ankit Trivedi is one of my favorite poets of this time.

    I like this one:
    ગઝલોમાં લખી તને થાકી હવે,
    છોડ વાતો મળવાની કો‘ક પ્રાસમાં…

  3. sush Says:

    Kaise kahun… Ka se kahun….Hai Maar dala. Ish!

  4. RAMESH K. MEHTA Says:

    NICE GAZAL

  5. Raj Says:

    તરછોડી ચાલ્યો‘તો અચાનક,
    મૂકી વિશ્વાસના આભાસમાં……..

    very good line…devikaben….

Leave a Reply