
ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;
ઠગને ઠોકે ઠેસ-ઠોકરથી,
ઠાંસોઠાંસ ઠીકઠાક ઠસ્સો.
ઠંડીમાં ઠીંગુજી ઠૂઠવે;
ઠારે ઠાકોરજીનો ઠસ્સો;
ઠુમક ઠુમક ઠમરી ઠસ્સો,
ઠારી ઠાલવે ઠુમકે ઠસ્સો;
ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;

ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;
ઠગને ઠોકે ઠેસ-ઠોકરથી,
ઠાંસોઠાંસ ઠીકઠાક ઠસ્સો.
ઠંડીમાં ઠીંગુજી ઠૂઠવે;
ઠારે ઠાકોરજીનો ઠસ્સો;
ઠુમક ઠુમક ઠમરી ઠસ્સો,
ઠારી ઠાલવે ઠુમકે ઠસ્સો;
ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;
June 29, 2008 at 4:57 am |
Wah shun tamaro THAATH NE THASSO.
June 29, 2008 at 7:43 am |
સરસ સવીષેશ ઠાકોરજીનો ફોટો
June 30, 2008 at 2:36 am |
adbhut rachna
June 30, 2008 at 12:57 pm |
વાહ ભૈ વાહ. ઠાકોરજીનો ઠસ્સો બહુ ભારે છે.
July 2, 2008 at 5:56 pm |
Shabda THA & nice RACHANA !
Thanks for visiting my site CHANDRAPUKAR & your comment…do revisit.
July 3, 2008 at 4:27 pm |
thakorji no thasso gamyo
July 4, 2008 at 7:16 pm |
very very good ….. nice combinations ….very nice
July 9, 2008 at 3:38 pm |
“Thakorjee na Aashirwad thi tamaro Thumak Thumak, Thassa bharyo pravas have
sampurna thashe evi chokkas khatri thay chhe.”
Shubhechhao, as usual!
July 10, 2008 at 7:48 pm |
ઠાકોરજીનો ને તમારો ઠસ્સો તો ગમ્યો.
ઠગને ઠોકે
આ ન સમજાયું……અને
ઠારી ઠાલવે
આ બંને પ્રયોગ મને સમજવા અઘરા પડયા છે.