“ખ”નો ખિતાબ

ખરો ખિતાબ ખેડૂતને ખોળે,
ખેતીમાં ખુદનું ખોળિયું ખોવે;
ખૂણે ખાંચરે ખેતર ખેડે,
ખેડૂત ખાટલે ખુશીથી ખીલે.
ખેદેવો ખુશકિસ્મતી ખેરવે;
ખાંડ-ખજૂરના ખાદ્યો ખડકે.
ખગોળે ખેચર ખેલો ખેલે,
ખેડૂત ખાલી ખોલી ખોલે.
ખોળાના ખુંદનારનો ખાલીપો ખટકે,
ખીણશો ખાલી ખાલી ખખડે;
ખોતરી ખામોશી ખ્યાલોમાં ખૂંદે,
ખેંચે ખમીર ખેતીના ખીલે.
ખમ્મા ખમ્મા, ખોબે ખોબે,
ખરો ખિતાબ ખેડૂતને ખોળે.
April 10, 2008 at 4:12 am
Wah…Kya Khayal hai !…
April 10, 2008 at 12:05 pm
ખની ખાણ ખરેખર ખૂબ ખીલી!
April 10, 2008 at 12:06 pm
ખની ખાણ ખરેખર ખૂબ ખીલીને ખાલી ખાલી ખામોશીમાં ખણખણી!
April 10, 2008 at 6:02 pm
‘KH” WOW! you are doing great!!
April 11, 2008 at 9:40 pm
સંગીતા,”ખાણ” અને “ખણખણી”નો ખજાનો ખરો ખોળ્યો !!!!!!!!
April 12, 2008 at 3:52 am
kha ni barakhadi khub khub khushi thi mani .
khedutno khyal kharo hato
April 12, 2008 at 3:17 pm
One more advance in the alphabet adventure;
One more feather in the alphabet cap;
One more vegetable in the alphabet soup;
One more proof of your creative imagination.
Carry on….Good Luck….Best Wishes!
April 13, 2008 at 5:46 pm
ખરા છો તમે…. ‘ખ’ ને પણ ના છોડયો…..ખરેખર…. હવે બારખડી ની ખેર નથી…..
April 13, 2008 at 7:08 pm
ખુશીના ખયાલોમાં ખોવાઈ ખુશી…
ખરી ખટકી ખુદની ખેવના…
ખલનાયક ખયાલોમાં ખોવાઈ ખુશી…
ખુદનો ખાલીપો ખુંદતા.. ખુંદતા…
ખુદની ખુશીમાં ખોવાઈ ખુશી……
ખુદ - ખુશીમાં ખોવાઈ ખુશી……
April 13, 2008 at 9:40 pm
ખરેખર ખુબ ખુબ ખુશી થઇ…
April 14, 2008 at 8:37 am
kh uper tari khubio dekhadi dithi very good
April 14, 2008 at 10:48 am
nice one again…..!!
April 14, 2008 at 2:52 pm
After a long time I got chance to see your Poems and
all are greats creation. Carry On. Wish you all the best
April 15, 2008 at 11:58 am
Bahot Khub Mandeep!
April 21, 2008 at 11:11 am
Thank you
April 21, 2008 at 5:32 pm
Comments»
1. વિશ્વદીપ બારડ - April 18, 2008
ખરે, ખર ખતમા ખાલી ખાલી ખુમારી,
ખિતાબ ખોટો..ખાલી ખાલી ખરતી ખેવના…
ભઈ..આતો થોડો પ્રયાસ..બાકી બોલ બોલે તે ધૃવનો તારો..
2. jayesh upadhyaya - April 18, 2008
ખુબસુરત ખયાલ ખરેખર
3. pravina Avinash - April 21, 2008
ખાલી ખોળાનો ખુંદનાર ખોવાયો
ખલિયાણ ખાલી ને ખાલી ખાલીપો