“ક”ની કલમ

કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુંજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.

કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.

કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.

 

  

 

 

11 Responses to ““ક”ની કલમ”

  1. અનિમેષ અંતાણી Says:

    ક્યા કહેના!

  2. સુરેશ Says:

    કહું કેમ, કેવી કહાણી કહી કે,
    કક્કા-કલમમાં કેવા કલાવ્યા !!

  3. vilas bhonde Says:

    badha aksharo upar kevo kabu kelvyo?

  4. kumbharan Says:

    wah k ni kamaal
    wah v ni vanjar = kavi

  5. sush Says:

    Kya Kalam Kahi.

  6. chetu Says:

    કહો, કેવી રીતે કરી ક ની કમાલ ..?

  7. Sangita Says:

    કોરા કાગળની કોરે કલમની કેવી કમાલ!

  8. Pinki Says:

    tame to kamal kari …….!!

  9. manish bhandari Says:

    krashna matej ka kandaraya

  10. K & K Mehta Says:

    Kontinue to kreate this kool klassic kompositions for our kollection.
    Kongratulations for the kommnedable koncept !

    K & K

  11. "Rasik" Meghani Says:

    sundar gazal-vajanmaa paN chey-Abhinandan

Leave a Reply