“ન” ની નજર

“ન”ની   નજર

 onlyeyes.jpg

 નિલમ નામે નાર નવેલી,

નાજૂક નમણી નખશીખ નીરાળી,

નર્તન નિહાળવા નગરે નીકળી,

નશીલા નયન નમતા નજરાઇ.

નેહ નીતરતી નજર નખરાળી,

નીરવ નામે નરથી નજરાઇ.

નૂપુર નાદે નવલખ નોરતે,

નાચતા નાચતા નાર નજરાઇ.

નિર્મલ નદીના નીર નીરખતી,

નિરવ નામે નરથી નજરાઇ.

15 Responses to ““ન” ની નજર”

  1. Devika Dhruva Says:

    “શબ્દારંભે અક્ષર એક”:

    આ એક મારો નવતર પ્રયોગ છે. પ્રસ્તૂત રચનામાં બધાજ શબ્દો “ન”થી શરુ થાય છે.પ્રતિભાવની અપેક્ષા સહિત,રસ ધરાવતા દરેક મિત્રોને લખવા માટે આમંત્રણ છે.

  2. mandeep Says:

    very nice ….. congreats to nirav ……

  3. સુરેશ Says:

    વાહ ! વાંચતાં સરસ રીધમ પેદા થાય છે. આખો કક્કો જ બનાવી દો !

  4. Pinki Says:

    ‘ન’ ને નજર ના લાગે….!!

    ખૂબ મજા આવી….!!

  5. Chirag Patel Says:

    Excellent work Devikaben. Congratulations.

  6. વિશ્વદીપ બારડ Says:

    ” Nilam”…N” GREAT RYDHAM!! keep it up.

  7. sush29 Says:

    Wah Devikaben,

    sundar

  8. Sangita Says:

    Nagar Naar Ni Navtar, NaTkhaT, Nani, Nice Nav-Rachana!

    નાગર નારનીં નવતર, નટખટ, નાજુક, નાની, નાઈસ, નવરચના!

  9. chetu Says:

    ekdam saras…!!!congrats…!

  10. shivshiva Says:

    મઝા આવી ગઈ.
    નખરાળી નમણી નાર
    નયના નચાવતી
    નૂપુરના નાચે નાચંતી
    નટખટ નમણી નાર.

  11. Satish Parikh Says:

    very nice. Please keep up the good work.

  12. pravinash1 Says:

    Wonderful new experiment.

  13. shamili Says:

    New N Nice.

  14. Pankaj Oza Says:

    I agree with Pravinsh1. It’s new experiment. I also agree with Suresh. Please start with “ક”. Poem readers will like that. Thanks for giving New style Poem to Gujarati Readers.

  15. k.mehta Says:

    New Novel Notion! Who knows? You might be starting
    a new mode of writing poems. Excellent creation. All the Best!

Leave a Reply