
પાન લીલું, બની રાતું,
ખરે પછી થઇ પીળું,
સાવ નરવું, કુદરત તારું,
રૂપ નીતરતું ભીનું .
જાણે ક્યાંથી પીંછી બોળી,
નિસર્ગ રચે રંગોળી,
દ્રશ્ય પછીતે, ભાસે કોઇ,
રમતું આંખ-મીંચોલી.
This entry was posted on Tuesday, December 18th, 2007 at 2:01 am and is filed under કાવ્યો. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
December 18, 2007 at 1:47 pm |
Simply superb!
December 18, 2007 at 2:49 pm |
nice to feel the fall season
December 18, 2007 at 4:34 pm |
very nice… but in india our paan becomes only “PILU” .. and not “RATU”……….
December 18, 2007 at 9:13 pm |
પાનખરનું સરસ દર્શન
December 19, 2007 at 2:03 am |
કોણ રચે છે આ લીલા? આ પ્રશ્નની ખોજમાં કવિમન ક્યાં ક્યાં પહોંચે છે?
…. … . . હરીશ દવે અમદાવાદ
December 19, 2007 at 2:48 am |
ભલે પાન લીલુ જોઈ તમે યાદ આવો પણ અહીં તો પાન પીળુ જોઈને પણ તમે યાદ આવશો.
December 19, 2007 at 1:27 pm |
દેવિકાબેન,
પાનનું પણ જિંદ્ગી જેવું જ છે ને? સુંદર લખ્યું બદલ મારાં તમને ખૂબ ખૂબ અભિન્ંદન્!
December 19, 2007 at 3:17 pm |
It’s very good Poem but you can add more 4 to 6 lines .
Time with Nature and Time with Life.
December 29, 2007 at 1:12 pm |
it is very nice.I liked it.