પાનખર

એક મુક્તક :

 fall2.jpg

ઝીણી ઝીણી જાળી જેવી ખરેલ પાનની ડાળી,

રંગ ગયાં,ફળ ફૂલ ગયાં,ઋતુને દઇ બે તાળી,

ક્રમ સ્વીકારી, મનને વાળી, ડાળી ઉભેલી સ્થિર,

થડ ને મૂળ બસ જડાઇ રહ્યાં,સૌ વાત સમજો શાણી.

6 Responses to “પાનખર”

  1. RAJNI PARIKH Says:

    aa vanchine mane atira pass karta divaso yaad aavi gaya,really have yaado na sahare anand manvo rahyo
    saras lakhan che.

  2. v m bhonde Says:

    WE SHOULD UNDERSTAND THIS FACT OF LIFE

  3. wafa Says:

    શે’ર
    હોય ફળ કે પાંદડા તો એ જુદી વત છે,
    વૃક્ષ પરથી પાનખરને કોણ ઝંઝોડી શકે.
    _ રતિલાલ’અનિલ’

    http://bazmewafa.wordpress.com/2007/09/22/10muktako_rateelala-anil/

  4. વિશ્વદીપ બારડ Says:

    ઝાળી પડે પાનમાં , સમજાય છે શાનમાં,
    સુંદર કાવ્ય છે.

  5. shamili Says:

    Saras!!!!

  6. Pinki Says:

    nice one …………… !!

Leave a Reply