તું મારો શિલ્પી છે,
ને હું તારો પથ્થર;
દુ:ખોના તીણા ટાંકણ લઇ,
કરી રહ્યો છે પ્રહાર.
સુખોના સહેજ લેપ લગાડી,
ઘડી રહ્યો છે આકાર.
કહે ને બસ એક્વાર,
શું છે તારો વિચાર ?
ઘડતાં ઘડતાં મેળવજે,
ખુબ શક્તિનો સંચાર,
ટીપતાં ટીપતાં જોજે જરાક,
ક્યાંક લાગે તને ન યાર !!
કે ઊંડે ઊંડે મારામાં પણ,
તારો જ છે આવાસ….
This entry was posted on Friday, June 1st, 2007 at 11:23 am and is filed under કાવ્યો. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
June 1, 2007 at 3:41 pm |
Really nice one.
June 1, 2007 at 9:54 pm |
Devikaben,
Very nice poems.
Saryu
June 2, 2007 at 4:49 am |
Wah,”JOJE KYANK TANE VAAGI NA JAAY….”Bahot Khub.
June 6, 2007 at 5:42 am |
સુંદર રચના…. એક મલાઈવાળી વાત શિલ્પ-રચના સાથે સુસંગત ન લાગી, બાકી આખી રચના સરસ છે…
July 22, 2007 at 4:30 pm |
dear devikaben,
i have read everthing. you are really agood writer, strong woman and verygood human
being. with every good wishes
purnima