પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે; Read the rest of this entry »
પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે; Read the rest of this entry »